
Chaitra Navratri 2025 : શ્રદ્ધાનો મહાન પર્વ શરૂ, ભૂલથી પણ ના કરો આ 10 કામ!
Chaitra Navratri 2025 : દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા માટે સમર્પિત ચૈત્ર નવરાત્રી હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવાર દર વર્ષે શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે અને આ વખતે આ નવરાત્રિ 30 માર્ચ, 2025 થી શરૂ થશે અને 6 એપ્રિલ સુધી ચાલુ રહેશે. નવરાત્રિનો સમય ખાસ કરીને ઉપવાસ, પૂજા અને…