
બટેંગે તો કટેંગે યુપીમાં ચાલશે,મહારાષ્ટ્રમાં આ બધું નહીં ચાલે : ઉપ મુખ્યમંત્રી અજિત પવાર
બટેંગે તો કટેંગે યુપીમાં ચાલશે… મહારાષ્ટ્રમાં આ બધું નહીં ચાલે. મહારાષ્ટ્રમાં તમામ ધર્મના લોકો સાથે રહે છે, અહીં અલગ અલગ વિચારધારાના લોકો રહે છે. NCP (અજિત પવાર)ના નેતા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે ‘ ઈન્ટરવ્યુમાં આ બધી વાતો કહી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, મુસ્લિમ સમાજ તમને કેમ વોટ આપશે? અજિત પવારે કહ્યું કે…