Himani Mor : નીરજ ચોપડાએ હિમાની મોર સાથે લગ્ન કરીને લોકોને ચોકાવી દીધા,જાણો હિમાની મોર વિશે!

 Himani Mor : ભારતના બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે સોનીપતની રહેવાસી ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી હિમાની મોર સાથે લગ્ન કર્યા. તેણે પોતાના લગ્નની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જો કે, તેણે લગ્ન કરીને તેના તમામ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા, કારણ કે આ લગ્ન વિશે…

Read More
નીરજ ચોપરા

અભિષેક બચ્ચને નીરજ ચોપરાને ગળે લગાવીને અભિનંદન આપ્યા, લારા દત્તાએ સેલ્ફી શેર કરી

પેરિસ ઓલિમ્પિક 2024માં નીરજ ચોપરા એ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીતીને ઓલિમ્પિક ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું હતું. તેને દેશભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓએ નીરજને આ સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા. નીરજ ગોલ્ડ જીતવાથી ચુકી ગયો, પરંતુ સિલ્વર જીતીને તેણે ફરી એકવાર સમગ્ર દેશનું દિલ જીતી લીધું. અભિષેક બચ્ચન નીરજ ચોપરા…

Read More
અરશદ નદીમ

‘જેવેલિન થ્રો’માં નીરજ ચોપરાને સિલ્વર મેડલ, પાકિસ્તાનના નદીમે જીત્યો ગોલ્ડ

અરશદ નદીમ:  પાકિસ્તાનના અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિક્સ 2024ની સૌથી વધુ રાહ જોવાતી ઇવેન્ટ ‘જેવેલિન થ્રો’માં ભારતના નીરજ ચોપરાને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. અરશદે 92.97 મીટર ભાલો ફેંકીને ગોલ્ડ જીત્યો હતો. નીરજે 89.45 મીટર ભાલા ફેંકીને ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઇવેન્ટનો બ્રોન્ઝ મેડલ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 88.54 મીટર ભાલો ફેંકીને જીત્યો . નીરજ…

Read More

પેરિસ ઓલિમ્પિકમાં બેસ્ટ થ્રો ફેંકીને નીરજ ચોપરા ફાઇનલમાં

ભારતીય ટીમની સૌથી મોટી મેડલની આશા એથલીટ નીરજ ચોપરાએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં પ્રવેશ કર્યો. પેરિસ ઓલિમ્પિક્સમાં ભાલા ફેંકની ક્વોલિફિકેશનમાં, ટોક્યો ગોલ્ડ મેડલ વિજેતાએ પહેલા જ થ્રોમાં 89.34 મીટર ભાલા ફેંકીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. તેનો સાથી કિશોર કુમાર જેના ફાઇનલમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. બંને ખેલાડીઓને અલગ-અલગ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. જીના પ્રથમ 16…

Read More