
NEET MDS 2025 માટેના રજિસ્ટ્રેશન આવતીકાલથી શરૂ, એપ્રિલમાં મળશે એડમિટ કાર્ડ
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) હેઠળ NEET માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી MDS માટે રજીસ્ટ્રેશન આવતીકાલથી શરૂ થશે. આ પરીક્ષા 19મી એપ્રિલે બપોરે 2 થી 5 દરમિયાન યોજાશે. રસ ધરાવતા ઉમેદવારો natboard.edu.in પર 10 માર્ચ સુધી અરજી ભરી શકે છે. અરજી પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરવી તે અંગેની વિગતવાર માહિતી અહીં આપવામાં આવશે….