
NEET PG 2025: પરીક્ષા માટે શહેર પસંદગી વિન્ડો ખુલી, જલ્દી પસંદગી કરો આ રીતે
NEET PG 2025 પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે NEET PG 2025 પરીક્ષા અંગે એક મહત્વપૂર્ણ અપડેટ બહાર આવ્યું છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ (NBEMS) એ આજથી, 13 જૂન 2025 થી એક્ઝામ સિટી રિસબમિશન વિન્ડો ખોલી દીધી છે. આ વિન્ડો એવા ઉમેદવારો માટે છે જેમણે પહેલાથી જ અરજી કરી છે અને હવે…