નેપાળમાં

નેપાળમાં ભારતીય બસ નદીમાં ખાબકતા 14 લોકોના મોત, મૃત્યુઆંક વધશે!

નેપાળમાં આજે એટલે કે શુક્રવારે એક મોટી દુર્ઘટના બની છે. નેપાળના તનાહુન જિલ્લામાં એક બસ અચાનક મર્સ્યાંગડી નદીમાં પડી હતી આ બસ યુપી નંબરની હતી અને તેમાં 40 મુસાફરો હતા. અત્યાર સુધીમાં 14 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.તનાહુન જિલ્લા પોલીસ કચેરીના ડીએસપી દીપ કુમાર રાયે જણાવ્યું કે નંબર પ્લેટ UP FT 7623 વાળી બસ નદીમાં…

Read More
હેલિકોપ્ટર ક્રેશ

નેપાળમાં હેલિકોપ્ટર ક્રેશ થતા પાંચ મુસાફરોના મોત

હેલિકોપ્ટર ક્રેશ :  નેપાળના નુવાકોટમાં એક હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો છે. જેમાં સવાર તમામ પાંચ મુસાફરોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાસુવા જઈ રહેલા આ હેલિકોપ્ટરમાં માત્ર પાંચ લોકો સવાર હતા. આમાં ચાર ચીની નાગરિકો પણ સામેલ હતા. હાલમાં જ 24 જુલાઈએ નેપાળના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક પ્લેન ક્રેશ થયું હતું, જેમાં…

Read More
વિમાન દુર્ધટના

આ છે વિશ્વની સૌથી મોટી પાંચ વિમાન દુર્ધટના..જાણો

વિમાન દુર્ધટના :   નેપાળની રાજધાની કાઠમંડુથી ટેકઓફ કરતી વખતે સૌર્ય એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટના સમયે પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 19 લોકો સવાર હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં 18 મુસાફરોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે પ્લેનનો પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં…

Read More
પ્લેન ક્રેશ

નેપાળના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થતા 18 મુસાફરોના મોત, જુઓ વીડિયો

નેપાળના કાઠમંડુમાં બુધવારે ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સૌર્ય એરલાઇન્સનું પ્લેન ક્રેશ થઇ ગયું હતું . આ અકસ્માતમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 15 મૃતદેહો મળી આવ્યા છે. કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ, પોખરા જઈ રહેલા વિમાનમાં એરક્રુ સહિત 19 લોકો સવાર હતા. આ અકસ્માત લગભગ 11 વાગ્યાની આસપાસ થયો હતો. પોલીસ…

Read More