
Israeli PM beaten by his son :ઇઝરાયેલના PM નેતન્યાહુને તેમના પુત્રએ જ ઢોર માર માર્યો! ગળું દબાવી દીધું
Israeli PM beaten by his son- નેતન્યાહુના પુત્ર વિશે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. આ ખુલાસા બાદ અનેક સવાલો ઉભા થવા લાગ્યા છે. હકીકતમાં, નેતન્યાહુના પુત્ર યાયર નેતન્યાહુએ તેમના પિતા વડા પ્રધાન નેતન્યાહુને જમીન પર ફેંકીને માર માર્યો અને તેનું ગળું દબાવ્યું હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે તેને ઈઝરાયલમાંથી કાઢી મુકવામાં આવ્યો…