Netanyahu approves ceasefire: આખરે ઇઝરાયેલ ઝુક્યું! નેતન્યાહૂએ યુદ્ધવિરામને આપી મંજૂરી, પેલેસ્ટિનિયન કેદીઓ થશે મુક્ત

Netanyahu approves ceasefire – છેલ્લા 15 મહિનાથી ગાઝામાં ચાલી રહેલા નરસંહારનો હવે અંત આવશે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાં બંધકોને પરત કરવાનો કરાર મંજુર થયો છે. નોંધનીય છે કે ગુરુવારે કતારના દોહામાં બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે યુદ્ધ વિરામનો કરાર થયો હતો, પરંતુ નેતન્યાહૂએ કહ્યું હતું કે હજુ સુધી કરાર…

Read More