
નવા મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી: ગુજરાતના કયા મંત્રીને કયો મહત્ત્વનો વિભાગ મળ્યો?
નવા મંત્રીમંડળ : ગુજરાતના નવનિયુક્ત પ્રધાન મંડળના સભ્યોને આજે મળેલી કેબિનેટ બેઠકમાં ખાતાની ફાળવણી (Portfolio Allocation) કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કોર ટીમને મહત્ત્વના વિભાગો સોંપવામાં આવ્યા છે અને નવા પ્રધાનોને તેમની ક્ષમતા અનુસાર વિવિધ જવાબદારીઓ આપવામાં આવી છે. નવા મંત્રીમંડળ : મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી (CM & Deputy CM)નેતાનું નામફાળવવામાં આવેલા વિભાગોમુખ્યમંત્રી…