
Property Tax Scheme In Ahmedabad: પ્રોપર્ટી ટેક્સમાં રાહત! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી યોજનાથી બચાવશો પૈસા
Property Tax Scheme In Ahmedabad: અમદાવાદના નાગરિકો માટે મોટા સમાચાર આવ્યા છે. નગરપાલિકામાં કર ન ભરનારાઓને દંડ ફટકારવામાં આવે છે. તેથી, કેટલાક કિસ્સાઓમાં સરકારે વ્યાજ માફી યોજના પણ લાગુ કરી છે. પરંતુ આ સાથે સરકારે એડવાન્સ ટેક્સ ચુકવણીની યોજના પણ લાગુ કરી છે. જેમાં નાગરિકો નવા વર્ષના મિલકત વેરાની રકમ અગાઉથી જમા કરાવી શકશે. આ…