
અર્જુન રામપાલ ઇવેન્ટમાં થયો ઘાયલ, હાથ અને માથાના ભાગમાં ઇજા!
અર્જુન રામપાલ સિલ્વર સ્ક્રીનથી લઈને OTT સુધી પોતાનો જાદુ બતાવતો રહે છે. તાજેતરમાં જ અભિનેતા Netflix ની ‘Next on Netflix 2025’ ઇવેન્ટમાં હાજરી આપી હતી, જ્યાં તેને અકસ્માત થયો હતો. નેટફ્લિક્સે તાજેતરમાં એક ઇવેન્ટમાં OTT પ્લેટફોર્મ પર આવી રહેલી ઘણી ફિલ્મો અને શ્રેણીની જાહેરાત કરી હતી. આ દરમિયાન અર્જુન રામપાલની ‘રાણા નાયડુ સીઝન 2’નું ટીઝર…