FASTag annual pass એ પહેલા જ દિવસે ધૂમ મચાવી,1.4 લાખથી વધુ લોકો કરાવ્યા એક્ટિવ

FASTag annual pass: નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ સ્વતંત્રતા દિવસ પર FASTag વાર્ષિક પાસ લોન્ચ કર્યો અને પહેલા જ દિવસે તેની જબરદસ્ત અસર જોવા મળી. લોન્ચના પહેલા જ દિવસે, 1.40 લાખથી વધુ વપરાશકર્તાઓએ પાસ ખરીદ્યો અને સક્રિય કર્યો.  દેશભરના 1,150 ટોલ પ્લાઝા પર 1.39 લાખથી વધુ વ્યવહારો નોંધાયા. ચાલો તેની વિગતો વિગતવાર જાણીએ….

Read More