Stock Market :

Stock Market : નાણામંત્રી નિર્મલા સીતારમણના ભાષણ દરમિયાન જ સેન્સેક્સમાં 2300 પોઈન્ટનો ભયાનક કડાકો

Stock Market : નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ પૂર્ણ કર્યા બાદ શેરબજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. બજેટમાં કરવામાં આવેલી કેટલીક જાહેરાતોએ રોકાણકારોના સેન્ટિમેન્ટને હચમચાવી દીધા છે, જેને કારણે સેન્સેક્સ તેના દિવસના ઉચ્ચ સ્તરેથી ૨૩૦૦થી વધુ પોઈન્ટ ગગડ્યો હતો. Stock Market : બજાર કેમ તૂટ્યું? મુખ્ય કારણો બજારમાં આવેલા આ મોટા કડાકા પાછળ મુખ્યત્વે નીચે…

Read More