
નાઈજીરિયાની નાઇજર નદીમાં બોટ પલટી જતા 100 લોકો લાપતા, બચાવકાર્ય પુરજોશમાં
નાઈજીરિયાની નાઇજર નદી- ઉત્તર નાઈજીરીયામાં નાઈજર નદી માં એક બોટ પલટી જવાથી ઓછામાં ઓછા 100 લોકો ગુમ થયાના અહેવાલ છે. અધિકારીઓએ આ અકસ્માતની માહિતી આપી છે. બોટ શા માટે ડૂબી ગઈ તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. વેપારીઓ બોટમાં હતા નેશનલ ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી (NIWA)…