
Nigeria માં નમાજ દરમિયાન મસ્જિદ પર હુમલો, 27 લોકોના મોત
Nigeria મંગળવારે સવારે ઉત્તરપશ્ચિમ નાઇજીરીયાના કાટસિના રાજ્યના ઉંગુવાન માન્ટાઉ શહેરમાં એક મસ્જિદ પર હુમલો થતાં ઓછામાં ઓછા 27 લોકો માર્યા ગયા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે લોકો સવારની નમાઝ અદા કરી રહ્યા હતા. જોકે હજુ સુધી કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ નાઇજીરીયાના આ ભાગમાં જમીન અને પાણીને લઈને પશુપાલકો અને ખેડૂતો વચ્ચે…