GST hits the middle class

મીડલ કલાસ પર GSTની માર, હવે પોપકોર્નથી લઇને યુઝ્ડ કાર થશે મોંઘી!

  GST hits the middle class – GST કાઉન્સિલની 55મી બેઠક જેસલમેરમાં શરૂ થઈ છે. આ બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવી શકે છે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ કરી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, ઓટોક્લેવ્ડ એરેટેડ કોંક્રિટ (AAC) બ્લોક્સ, જેમાં 50% થી વધુ ફ્લાય એશ હોય છે, તેને HS કોડ 6815 હેઠળ…

Read More

બેંક ખાતામાં હવે તમે 4 નોમિની ઉમેરી શકો છો, બેંકિંગ એમેન્ડમેન્ટ બિલ 2024 લોકસભામાં પાસ

  બેંક ખાતામાં  બેંકિંગ કાયદા સંશોધન બિલ 3 ડિસેમ્બરે લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે. આ બિલમાં એક બેંક ખાતામાં 4 નોમિની ઉમેરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે, નવા બેંકિંગ કાયદા બિલમાં થાપણદારોને વધુ સારી સુરક્ષા અને ખાનગી બેંકોમાં વધુ સારી સેવા આપવા માટેની જોગવાઈઓ છે.આ બિલ એજ્યુકેશન એન્ડ કન્ઝર્વેશન ફંડમાં દાવા વગરના શેર, બોન્ડ,…

Read More
નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે આ મામલે FIR નોંધવાનો આદેશ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમની સામે ઈલેક્ટોરલ બોન્ડ માટે વસૂલીનો આરોપ લગાવવામાં આવ્યો છે. બેંગલુરુમાં એક વિશેષ લોક અદાલતે આ ફરિયાદની સુનાવણી દરમિયાન નાણાં પ્રધાન અને અન્ય કેટલાક નેતાઓ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. જનઅધિકાર સંઘર્ષ પરિષદ (JSP)ના સહ-અધ્યક્ષ આદર્શ અય્યરે બેંગલુરુમાં જનપ્રતિનિધિઓની વિશેષ અદાલતમાં ફરિયાદ દાખલ…

Read More