
JPCની વકફ સુધારાની બીજી બેઠકમાં હોબાળો! વકફ બોર્ડમાં બિન-મુસ્લિમના સમાવેશ પર વાંધો
વકફ બિલ માં સુધારો કરવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બીજી બેઠક આજે યોજાઈ હતી. આ દરમિયાન ભારે હોબાળો થયો હતો. સભ્યોએ ડ્રાફ્ટ બિલની કેટલીક જોગવાઈઓનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સાથે જ વિપક્ષના સભ્યોએ થોડીવાર માટે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. ભાજપના સાંસદ જગદંબિકા પાલની અધ્યક્ષતામાં સમિતિની બેઠક લગભગ 8 કલાક સુધી ચાલી હતી….