Novak Djokovic broke the record : નોવાક જોકોવિચે તોડ્યો રોજર ફેડરરનો રેકોર્ડ, ટેનિસ કોર્ટમાં પ્રવેશતા જ બનાવ્યો રેકોર્ડ

Novak Djokovic broke the record -અનુભવી ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2025ના પ્રથમ ગ્રાન્ડ સ્લેમમાં પોતાની મેચ રમવા માટે 15 જાન્યુઆરીએ કોર્ટ પર પહોંચ્યો કે તરત જ તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. જોકોવિચ હવે ટેનિસ ગ્રાન્ડ સ્લેમના ઈતિહાસમાં પુરૂષો અને મહિલાઓ વચ્ચે સૌથી વધુ સિંગલ મેચો રમનાર ખેલાડી બની ગયો છે,…

Read More
નોવાક જોકોવિચ

નોવાક જોકોવિચનું અધૂરું સપનું પેરિસમાં થયું પૂરું, પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો

અનુભવી ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ નું અધૂરું સપનું પૂરું થયું છે. તેણે કારકિર્દીમાં પ્રથમ વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો છે. જોકોવિચે રવિવારે પેરિસ ઓલિમ્પિક 2024માં મેન્સ સિંગલ્સની ફાઇનલમાં કાર્લોસ અલ્કારાઝને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. 37 વર્ષીય સર્બિયન ખેલાડીએ રોમાંચક મુકાબલામાં અલ્કારાઝને 7-6, 7-6થી હરાવ્યો હતો. જોકોવિચ 1988 પછી ઓલિમ્પિક ટેનિસ ઈવેન્ટમાં ગોલ્ડ જીતનાર સૌથી મોટી…

Read More