India Kazakhstan Uranium Supply Deal

ભારતની ન્યુક્લિયર એનર્જી સુરક્ષા માટે મોટા સમાચાર: કઝાકિસ્તાન સાથે યુરેનિયમનો ઐતિહાસિક સોદો

India Kazakhstan Uranium Supply Deal :વૈશ્વિક સ્તરે યુરેનિયમનો સૌથી મોટો સપ્લાયર દેશ કઝાકિસ્તાન [Kazakhstan] આગામી અનેક વર્ષો સુધી ભારતને પરમાણુ ઈંધણ પૂરું પાડવા માટે સત્તાવાર રીતે તૈયાર થઈ ગયો છે. કઝાકિસ્તાનની સરકારી કંપની કાઝઆટોમપ્રોમ [Kazatomprom] ના શેરધારકોએ ભારતના પરમાણુ ઉર્જા વિભાગ (DAE) સાથેના એક મેગા સપ્લાય કોન્ટ્રાક્ટને બહુમતીથી મંજૂરી આપી દીધી છે. આ કરાર ભારતની…

Read More