
Donald Trump oath celebaration : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બન્યા, બાઈબલ પર હાથ રાખીને શપથ લીધા
Donald Trump oath celebaration : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બન્યા છે. યુએસ સુપ્રીમ કોર્ટના જજ જોન રોબર્ટ્સ દ્વારા તેમને પદના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ટ્રમ્પ પહેલા જેડી વેન્સે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. આ પછી રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. વોશિંગ્ટન ડીસીમાં યુએસ કેપિટોલ હિલની અંદર શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. ટ્રમ્પ બીજી વખત અમેરિકાના…