
ભારતે 14 વર્ષ બાદ ઈંગ્લેન્ડને કર્યું વ્હાઇટવોશ, 142 રનથી ત્રીજી વન-ડે હરાવી
IND Vs ENG- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ODI શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. ઈંગ્લિશ કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે તેના પ્લેઇંગ 11માં ત્રણ મોટા ફેરફાર કર્યા હતા. આ સાથે જ ઈંગ્લેન્ડે પણ પોતાની અંતિમ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ત્રીજી…