Cement factory accident in Odisha :ઓડિશામાં સિમેન્ટ ફેક્ટરીમાં કોલના હોપર પડી જવાથી મોટી દુર્ઘટના,અનેક મજૂરોના મોતની આશંકા
ઓડિશાના સુંદરગઢ જિલ્લાના રાજગંગપુરમાં એક સિમેન્ટ ફેક્ટરીમાં મોટો અકસ્માત થયો છે. ફેક્ટરીનું કોલ હોપર ધરાશાયી થવાને કારણે અનેક કામદારોના મોતની આશંકા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘટનાસ્થળે 6 એમ્બ્યુલન્સ અને 6 ફાયર બ્રિગેડની ગાડીઓ છે. ત્રણ ક્રેન પણ ઘટનાસ્થળે પહોંચી…