OICના પ્રમુખે આપ્યું મોટું નિવેદન! મુસ્લિમ છોકરીઓને શિક્ષણથી દૂર રાખવી એ સૌથી મોટો ગુનો
OIC President Mohammed Al Isa : પાકિસ્તાનમાં મુસ્લિમ છોકરીઓના શિક્ષણને લઈને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) કોન્ફરન્સ યોજાઈ રહી છે. આ કોન્ફરન્સમાં ઈન્ટરનેશનલ ઈસ્લામિક સ્કોલર્સ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ મોહમ્મદ અલ ઈસાએ મુસ્લિમ છોકરીઓના શિક્ષણને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે મુસ્લિમ છોકરીઓને શિક્ષણથી દૂર રાખવાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે છોકરીઓને શિક્ષણથી દૂર રાખવી ઇસ્લામિક…