Olaએ પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક ‘રોડસ્ટર’ લોન્ચ કરી, જાણો કિંમત અને ફિચર્સ
Ola Roadster : દેશની અગ્રણી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપની ઓલા ઈલેક્ટ્રિકે લાંબી રાહ જોયા બાદ આખરે સત્તાવાર રીતે સ્થાનિક બજારમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઈકલ રેન્જ Ola Roadster લોન્ચ કરી છે. આ બાઇકને રોડસ્ટર એક્સ, રોડસ્ટર અને રોડસ્ટર પ્રોના કુલ ત્રણ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે. આ તમામ વેરિઅન્ટ અલગ-અલગ બેટરી પેક સાથે આવે છે. આ…