
ભારતે 416 દિવસ પછી ODI શ્રેણી જીતી,રોહિત શર્માની કેપ્ટન ઇનિંગ્સના લીધે ઇંગ્લેન્ડ બીજી વન-ડે હાર્યું
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે વનડે શ્રેણી જીતીને શાનદાર કામ કર્યું. ટીમ ઈન્ડિયાએ સતત બે મેચ જીતીને 3 મેચની ODI શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી લીધી છે. આ રીતે, ટીમ ઈન્ડિયાએ 416 દિવસ પછી ODI શ્રેણી જીતવાની મહાન સિદ્ધિ હાંસલ કરી. ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી ODI શ્રેણી 1 વર્ષ અને 1…