Indian Evacuation Flights : મધ્ય પૂર્વમાં ફસાયેલા ભારતીયો માટે સ્પેશિયલ ફલાઇટ્સની કરાશે ખાસ વ્યવસ્થા
Indian Evacuation Flights : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષને (Iran Israel War) ધ્યાનમાં રાખીને ભારત સરકારે ત્યાં ફસાયેલા હજારો ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે ‘રેસ્ક્યૂ ઓપરેશન’ તેજ કર્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Ministry of Civil Aviation) જાહેરાત કરી છે કે મંગળવાર, ૩ માર્ચ ૨૦૨૬થી ખાસ રાહત ફ્લાઈટ્સ (Special Relief Flights) ચલાવવામાં આવશે….

