
ઓપરેશન સિંદૂર યથાવત, રાજનાથ સિંહનું મોટું નિવેદન
All Party Meeting after Operation Sindoor: ઓપરેશન સિંદૂરની સફળતા બાદ, ગુરુવાર, 8 મેના રોજ સંસદ ભવનમાં એક સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિપક્ષને માહિતી આપી હતી કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. આ બેઠક સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંસદીય…