Oscar 2025: ગુનીત મોંગાની ફિલ્મ ‘અનુજા’ ઓસ્કારમાં શોર્ટલિસ્ટ, ભારતીય સિનેમાની આશા જીવંત
Oscar 2025: ભલે કિરણ રાવની ‘લાપતા લેડીઝ’ ઓસ્કારમાંથી બહાર થઈ ગઈ હોય, પરંતુ ગુનીત મોંગા દ્વારા નિર્મિત ‘અનુજા’એ ભારત માટે આશાના નવા દ્વાર ખોલી નાખ્યા છે. ‘અનુજા’ને ઓસ્કાર 2025 માટે લાઇવ-એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. Oscar 2025 – ઓસ્કારની 10 મુખ્ય કેટેગરીઓ 97મા ઓસ્કાર સમારોહ માટે મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ એકેડમીએ…