Income Tax Slab: ટેક્સપેયર્સને મોટી રાહત! નવો ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ થશે, ITR ફાઇલિંગના નિયમો બદલાયા
Income Tax Slab: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં મધ્યમ વર્ગના કરદાતાઓ માટે આશ્ચર્યજનક જાહેરાતો કરી છે. વર્ષોથી ચાલી આવતી જટિલ ટેક્સ પ્રક્રિયાને હવે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. સરકારે માત્ર ટેક્સમાં રાહત જ નહીં, પણ ટેક્સ ભરવાની રીતને પણ સંપૂર્ણપણે બદલી નાખી છે. Income Tax Slab: 1. નવો ઇન્કમ ટેક્સ એક્ટ: 6…

