UAE નો મોટો નિર્ણય: પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવા પર રોક!
સંયુક્ત આરબ અમીરાત (UAE) દ્વારા પાકિસ્તાની નાગરિકો માટે અમુક પ્રકારના વીઝા (Visa) જારી કરવા પર કામચલાઉ ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય યુએઈમાં ગુનાહિત અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (ક્રિમિનલ એક્ટિવિટીઝ) માં વધારો થવાના ભયને કારણે લેવામાં આવ્યો છે. ખાસ કરીને, કેટલાક જૂથો દ્વારા નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને પ્રવેશ મેળવવાની અને સ્થાનિક કાયદાનું ઉલ્લંઘન કરવાની ઘટનાઓ…

