
ભારતે પાકિસ્તાનના 26 હુમલાને કર્યા નાકામ
Pakistans attacks foiled- ફરી એકવાર પાકિસ્તાન દ્વારા સરહદ પારથી યુદ્ધવિરામ ભંગની નવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. પાકિસ્તાન તેની નાપાક ઇરાદા સાથે હુમલા કરી રહ્યો છે. શુક્રવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં સરહદ પારથી ગોળીબાર થયો હતો. મળતી માહિતી મુજબ, ઉરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર શરૂ થયો હતો, જેના કારણે સરહદી વિસ્તારોમાં ગભરાટનો માહોલ…