
Panchayat Season 4 Trailer Release: શું પ્રધાનજીનું વર્ચસ્વ ઘટશે? નવી રિલીઝ તારીખ જાહેર
Panchayat Season 4 Trailer Release: આજે આખું ભારત જેની રાહ જોઈ રહ્યું હતું તે આવી ગયું છે. વચન મુજબ ૧૧ જૂને બરાબર ૧૨ વાગ્યે ‘પંચાયત સીઝન ૪’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ વખતે ‘પંચાયત’ની નવી સીઝનમાં ચૂંટણીનો માહોલ જોવા મળશે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે આ વખતે ફુલેરામાં ફરી પંચાયત ચૂંટણીઓ યોજાવા જઈ રહી…