લાલ કિલ્લા પાસે થયેલા ભયંકર વિસ્ફોટનો નવો CCTV વીડિયો આવ્યો સામે!જુઓ વીડિયો
Delhi Blast CCTV Theory: દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા ભીષણ કાર વિસ્ફોટનો નવો CCTV Video (સીસીટીવી વિડિયો) સામે આવ્યો છે, જેણે આ ઘટનાને એક નવો વળાંક આપ્યો છે. વિડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, વિસ્ફોટ થયેલી i-20 કાર વાહનોની ધીમી ગતિએ ચાલતી ટ્રાફિક લાઇન વચ્ચે ધીરે ધીરે રેડ લાઈટ તરફ આવી રહી હતી….

