
Para High Performance Center In Gandhinagar: ગુજરાતમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે પેરા હાઈ-પરફોર્મન્સ સેન્ટર થશે શરૂ, વિશેષ સુવિધાઓ મળશે
Para High Performance Center In Gandhinagar: ગાંધીનગરમાં રૂ. ૩૧૬.૮૨ કરોડના ખર્ચે બાંધવામાં આવનાર પેરા હાઇ પર્ફોર્મન્સ સેન્ટરનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કરવામાં આવ્યો. મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે આયોજિત સમારોહ દરમિયાન, ગાંધીનગર જિલ્લામાં નાગરિકલક્ષી ડિજિટલ સેવા કેન્દ્રો સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને ભારત સરકાર હેઠળના કોમન સર્વિસ સેન્ટર વચ્ચે એક સમજૂતી કરાર (MOU) પર…