
પેરિસ ઓલિમ્પિકમાં બેસ્ટ થ્રો ફેંકીને નીરજ ચોપરા ફાઇનલમાં
ભારતીય ટીમની સૌથી મોટી મેડલની આશા એથલીટ નીરજ ચોપરાએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં પ્રવેશ કર્યો. પેરિસ ઓલિમ્પિક્સમાં ભાલા ફેંકની ક્વોલિફિકેશનમાં, ટોક્યો ગોલ્ડ મેડલ વિજેતાએ પહેલા જ થ્રોમાં 89.34 મીટર ભાલા ફેંકીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. તેનો સાથી કિશોર કુમાર જેના ફાઇનલમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. બંને ખેલાડીઓને અલગ-અલગ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. જીના પ્રથમ 16…