One Nation One Election

કેન્દ્રીય કેબિનેટે’One Nation One Election’ બિલને મંજૂરી આપી, ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરાશે

”One Nation One Election’ બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્તમાન શિયાળુ સત્ર દરમિયાન જ આ બિલ સંસદમાં રજૂ થઈ શકે છે.‘એક દેશ એક ચૂંટણી’ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્તમાન શિયાળુ સત્ર દરમિયાન જ આ બિલ સંસદમાં રજૂ થઈ શકે છે. આ બિલ અંગે તમામ…

Read More
અધ્યક્ષોના

સંસદ સંબંધિત સમિતિઓના અધ્યક્ષોના નામોની જાહેરાત, કેસી વેણુગોપાલ PACના અધ્યક્ષ બન્યા

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગૃહ સંબંધિત મહત્વની સમિતિઓના અધ્યક્ષોના નામની જાહેરાત કરી છે. પરંપરા મુજબ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ કેસી વેણુગોપાલને સંસદીય પ્રણાલીની સૌથી મહત્વપૂર્ણ સમિતિ પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (પીએસી)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સમિતિનો કાર્યકાળ 30 એપ્રિલ, 2025 ના રોજ સમાપ્ત થશે. તમને જણાવી દઈએ કે સંસદીય પ્રણાલીમાં જાહેર હિસાબ સમિતિને સૌથી…

Read More
રાજ્યસભા

રાજ્યસભામાં ભારે હંગામો, જગદીપ ધનખર અને જયા બચ્ચન વચ્ચે ઉગ્ર બોલાચાલી

રાજ્યસભા માં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને અધ્યક્ષના ટોન પર સવાલ ઉઠાવ્યા હતા. અધ્યક્ષ જગદીપ ધનખરે ગુસ્સે થઈને શિષ્ટાચારની સલાહ આપી. વિપક્ષના સભ્યો ‘ગુંડાગીરી નહીં ચાલે’ના નારા લગાવીને વોકઆઉટ કરી ગયા હતા. વિપક્ષના વર્તનને અભદ્ર ગણાવીને રાજ્યસભામાં નિંદા પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. હંગામો અને નિંદા પ્રસ્તાવ બાદ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી…

Read More
વકફ એકટ

મોદી કેબિનેટે વકફ એકટમાં સુધારા કરીને આપી મંજૂરી, સરકાર આ બિલ લાવશે સંસદમાં,જાણો વકફ એકટની તમામ માહિતી

વકફ એકટ:   સંસદના ચોમાસુ સત્રમાં નરેન્દ્ર મોદી સરકાર 5 ઓગસ્ટ સોમવારે  વકફ એકટ બિલ લાવી શકે છે, જેના દ્વારા તે વક્ફ બોર્ડના અધિકારોમાં સુધારો કરશે. 2 ઓગસ્ટે નરેન્દ્ર મોદી કેબિનેટે વકફ એક્ટમાં 40 સુધારા કર્યા અને તેને મંજૂરી આપી. વકફ કાયદામાં સૂચિત ફેરફારો, જો અમલમાં આવશે, તો વકફ બોર્ડની પ્રકૃતિ અને સત્તાઓ પર નોંધપાત્ર…

Read More
Parliament

સંસદના ચોમાસુ સત્રમાં સરકાર લાવશે આ 6 નવા બિલ,જાણો તેના વિશે

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર કુલ 6 નવા બિલ લાવવા જઈ રહી છે. અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર ચોમાસુ સત્રમાં કુલ 6 નવા બિલ રજૂ કરશે, જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદામાં સુધારો કરવા માટેનું બિલ  સામેલ છે. ફાઇનાન્સ બિલ ઉપરાંત, સરકારે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે વ્યવસાય કરવાની સરળતા માટે સક્ષમ જોગવાઈઓ પ્રદાન કરવા માટે એરક્રાફ્ટ એક્ટ 1934 ને…

Read More