
મોદી સરકારે 24 સંસદીય સમિતિઓ બનાવી, રાહુલ ગાંધીને સોંપાઇ આ જવાબદારી
મોદી સરકારે : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 24 મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓની રચના કરી છે, જે વિવિધ મુદ્દાઓ પર સરકારને સલાહ આપવાનું કામ કરે છે. આમાંથી એક સમિતિમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. રાહુલ ગાંધીને સંરક્ષણ બાબતોની સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. તેને સરકારની સૌથી મહત્વપૂર્ણ સમિતિ માનવામાં આવે છે, કારણ…