આ સત્રમાં નહીં આવે વકફ બિલ, JPCનો કાર્યકાળ લંબાયો,જાણો રિર્પોટ સંસદમાં કયારે રજૂ થશે!
સંસદના ચાલુ શિયાળુ સત્રના પ્રથમ સપ્તાહના છેલ્લા દિવસે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) વકફ બિલ પર પોતાનો અહેવાલ સંસદમાં રજૂ કરવાની હતી. આ સત્રના કાર્યસૂચિમાં પણ આનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેપીસીમાં સામેલ વિપક્ષી પાર્ટીઓના સાંસદો કાર્યકાળ વધારવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ આ સમિતિનું નેતૃત્વ કરી રહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ જગદંબિકા પાલે દાવો…