
UDAN Yatri Cafe: મુસાફરો માટે ખુશખબર! અમદાવાદ એરપોર્ટ પર UDAN Cafe શરૂ, ચા માત્ર ₹10 અને નાસ્તો ₹20માં
UDAN Yatri Cafe: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફે શરૂ થયું છે, જે મુસાફરો માટે સસ્તા અને ગુણવત્તાસભર ભોજનની સુવિધા પ્રદાન કરશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડૂએ શુક્રવારે આ કાફેનું ઉદ્ઘાટન કર્યું હતું. સસ્તું ભોજન અને નાસ્તાની સુવિધા ટર્મિનલ 1ના ચેક-ઇન…