DGCA New Rules :

ફ્લાઈટમાં ગેરવર્તણૂક કરનારાઓની હવે ખેર નથી, DGCA એ નિયમો વધુ કડક બનાવવાની તૈયારી કરી

 DGCA New Rules :  વિમાનમાં મુસાફરો દ્વારા કરવામાં આવતી ગેરવર્તણૂકની વધતી ઘટનાઓને રોકવા માટે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કમર કસી છે. DGCA એ મુસાફરોના અશિસ્તભર્યા વર્તનને પહોંચી વળવા માટે વર્તમાન નિયમોમાં મોટા ફેરફારો અને વધુ કડક જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો છે.  DGCA New Rules :  નવા પ્રસ્તાવની મુખ્ય વિગતો તાજેતરના વર્ષોમાં ફ્લાઈટ દરમિયાન…

Read More

ઇન્ડિગોની ફ્લાઇટમાં ફ્યુઅલ લીકેજ, વારાણસીમાં 166 મુસાફરો સાથે સુરક્ષિત લેન્ડિંગ

કોલકાતાથી શ્રીનગર જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E-6961 બુધવારે સાંજે મોટી દુર્ઘટનાનો શિકાર થતા માંડ માંડ બચી ગઈ હતી. વિમાનમાં તકનીકી ખામી સર્જાતા અને ફ્યુઅલ લીક થવાને કારણે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેની તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. આ ગંભીર ઘટના ત્યારે બની જ્યારે વિમાન આશરે ૩૬,૦૦૦ ફૂટની ઊંચાઈએ…

Read More