
સરકારનો મોટો નિર્ણય,આ પ્રમાણપત્ર વિના Passport બની શકશે નહીં
Passport – કેન્દ્ર સરકારે પાસપોર્ટ માટે અરજી કરનારાઓ માટેના નિયમોમાં સુધારો કર્યો છે. નવા સુધારા મુજબ, હવે 1 ઓક્ટોબર 2023 ના રોજ અથવા તે પછી જન્મેલા અરજદારો માટે, સરકાર અને યોગ્ય અધિકારીઓ દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર જ જન્મ તારીખનો એકમાત્ર પુરાવો રહેશે. આની ગેરહાજરીમાં, જન્મ તારીખ સાચી ગણવામાં આવશે નહીં. કેન્દ્ર સરકાર દ્વારા આ…