Pakistan T20 World Cup Boycott : પાકિસ્તાનનો ભારત સામેના મુકાબલાનો બહિષ્કાર, ₹2200 કરોડના નુકસાનની ભીતિ
Pakistan T20 World Cup Boycott આગામી ટી20 વર્લ્ડ કપમાં જેની આખું વિશ્વ રાહ જોઈ રહ્યું છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઈ-વોલ્ટેજ મુકાબલો હવે વિવાદોમાં સપડાયો છે. પાકિસ્તાન સરકારે ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારા આ મુકાબલાનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. જો પાકિસ્તાન આ નિર્ણય પર અડગ રહેશે, તો ક્રિકેટ જગતને અંદાજે ૨૫ કરોડ ડોલર (રૂ….

