
ગુજરાતના પેન્શનરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે હયાતી ખરાઇ માટે ધક્કા નહીં ખાવા પડે!
ગુજરાત પેન્શનરોને લાભ —ગુજરાતના પેન્શનરો (Gujarat Pensioners), ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોની (Pensioners) સુવિધા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હયાતી (લાઇફ સર્ટિફિકેટ) ખરાઈની પ્રક્રિયાને સરળ બનાવવા માટે હવે પેન્શનરોને આ સેવા વિનામૂલ્યે તેમના ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને સીધો લાભ થશે, જેમાં ખાસ કરીને શારીરિક…