PF ખાતા ધારકોએ આ તારીખ પહેલા UAN અને આધાર લિંક કરાવી લેજો! નહીંતર…
PF Account UAN and Aadhaar Link – એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ ભવિષ્ય નિધિ ખાતા ધારકો માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને આધાર સાથે લિંક કરવા જણાવ્યું છે. પહેલા 30 નવેમ્બર આ માટે છેલ્લી તારીખ હતી પરંતુ આ પછી EPFOએ તારીખ લંબાવીને 15 ડિસેમ્બર 2024 કરી અને હવે આ તારીખ નજીક આવી ગઈ છે….