
સુશાંત સિંહ રાજપૂત કેસમાં મોટું અપડેટ, આદિત્ય ઠાકરે વિરુદ્ધ PIL દાખલ!
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ને આ દુનિયા છોડીને વર્ષો થઈ ગયા છે, પરંતુ તેના ચાહકો હજુ પણ તેને ખૂબ મિસ કરે છે. દરરોજ કોઈને કોઈ સ્ટાર કે તેના ફેન્સ તેનો ઉલ્લેખ કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે અભિનેતાનું નિધન 14 જૂન, 2020 ના રોજ થયું હતું. તેની લાશ તેના ફ્લેટના રૂમમાં લટકતી…