
કેન્દ્રીય મંત્રી Piyush Goyal એ આપ્યું મોટું નિવેદન, ‘ભારત હવે કોઈની સામે ઝૂકશે નહીં…’
Piyush Goyal : આજકાલ દુનિયાભરમાં ટેરિફનો મુદ્દો ચર્ચામાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા પર ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ દરમિયાન, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે એક સમિટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ભારત હવે કોઈના…