દક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશ થતા 176 લોકોના મોત! મૃત્યુઆંક વધશે
plane crash in south korea – દક્ષિણ કોરિયામાં એક મોટો વિમાન અકસ્માત થયો છે. મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 181 લોકોને લઈને બોઈંગ 737-800 પ્લેન ક્રેશ થયું હતું. યોનહાપ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 176 લોકોના મોત થયા છે અને આ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ અકસ્માતમાં બે જીવ બચી ગયા હતા…