સામનાના તંત્રી લેખમાં ભાજપ અને PM મોદી પર પ્રહાર, ‘રામનો નવો વનવાસ’
સામનાના તંત્રી – રામ મંદિર હવે ભાજપ માટે કોઈ કામનું નથી. રામ મંદિરનો હવે રાજકીય લાભ નથી. આથી એવું લાગે છે કે ભાજપની થિંક ટેન્ક એટલે કે સંધરી વિતરણ મહામંડળે આ બાબતને બાજુ પર રાખવાનો નિર્ણય લીધો છે. નરેન્દ્ર મોદી 2024ની ચૂંટણી પહેલા રામ મંદિરના ઉદ્ઘાટનની ઉતાવળમાં હતા. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન, તેઓ વિશ્વને કહેવા…