
ગાંધીનગરમાં PM નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો
PM નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ગઈકાલે ત્રણ ભવ્ય રોડ શો અને બે જાહેરસભાઓ બાદ, આજે તેમના દિવસની શરૂઆત ગાંધીનગરમાં ભવ્ય રોડ શો સાથે થઈ. રાજભવનથી શરૂ થયેલો આ રોડ શો અભિલેખાગાર, સેક્ટર 17 લાઈબ્રેરી, ઘ-4, ઘ-3 અંડરપાસ થઈને મહાત્મા મંદિર ખાતે સમાપ્ત થયો. ઉષ્માભર્યું સ્વાગત અને…