
PM મોદીએ થાઈલેન્ડમાં મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત કરી, જાણો કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ
પીએમ નરેન્દ્ર મોદીએ થાઈલેન્ડમાં મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી હતી.. હાલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો કેટલાક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે, તેથી આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી હતી. મોટી વાત એ છે કે આ બેઠક યુનુસની વિનંતી બાદ જ યોજાઈ હતી, ત્યાં…